$\frac {k}{m}$ નું પારિમાણિક સૂત્ર લખો.

Similar Questions

$ 5 \times 10^3\, N/m$ બળ-અચળાંકવાળી સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાંથી શરૂઆતમાં $5\, cm$ જેટલી ખેંચેલી છે.હવે તેની લંબાઇમાં $5 \,cm$ જેટલો વધારો કરવો હોય,તો કેટલા ............. $\mathrm{N-m}$ કાર્ય કરવું પડે?

  • [AIEEE 2003]

ખેંચાયેલી સ્પ્રિંગમાં ખેંચાયેલા બળ વડે થતું કાર્ય ધન હોય કે ઋણ ?

ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ઢાળવાળા સમતલની ટોચ પરથી બ્લોકને મુક્ત કરવામાં આવે છે.જ્યારે બ્લોક સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે થતું સ્પ્રિંગ નું મહતમ સંકોચ. . . . . . .છે.

  • [JEE MAIN 2024]

$10 cm$ લંબાઈની એક હલકી સ્પ્રિંગના છેડે જ્યારે $20 g$ દળનો પદાર્થ જોડેલો હોય ત્યારે સ્પ્રિંગ $2 cm$  જેટલી ખેંચાય છે. સ્પ્રિંગની કુલ લંબાઈ  $4 cm$ થાય ત્યાં સુધી પદાર્થને લટકાવવામાં આવેલ છે. સ્પ્રિંગમાં સંગ્રહીત સ્થિતિ સ્થાપક ઊર્જા (જૂલમાં) કેટલી હશે ?

$0.5\; kg$ નો પદાર્થ $1.5\; m/s$ ના વેગથી સમક્ષિતિજ લિસી સપાટી પર ગતિ કરીને $50\; N/m$ બળઅચળાંક ધરાવતી દળરહિત સ્પિંગ્ર સાથે અથડાય છે. સ્પિંગનું મહત્તમ સંકોચન ($m$ માં) કેટલું થાય?

  • [AIPMT 2004]